Posts Tagged With: suivhcar by hina kulal

Happy Teachers Day

 

Categories: Gujrati Suvichar | Tags: , , , , , , , , | Leave a comment

SUPRABHAT SUVICHAR !!

suprabhat

Categories: Suprabhat (સુપ્રભાત) | Tags: , , , , , , , , , | Leave a comment

Happy Children Day !!

baldivas2013

Categories: Gujrati Suvichar | Tags: , , , , , , , , | 4 Comments

Diwali Festive of Light !!

shbhdiwali

Categories: Gujrati Suvichar | Tags: , , , , , , , , , , | 2 Comments

છેલ્લા શ્વાસ લેતા પતંગિયા ની વ્યથા :

 

 

 

sunder

 

 

છેલ્લા શ્વાસ લેતા પતંગિયા ની વ્યથા :

આખી જિંદગી મે કવિ,ગજલકાર,શાયર,અને કઈક કેટલા લેખકો ની સેવા કરી

આજે વિદાય લેતી વખતે એક પ્રાથના જરૂર કરીશ કે

આવતા જન્મે મને પણ કવિ બનાવે મારે જોવું છે

ખરેખર હું આટલો સુંદર છું?

Categories: Gujrati Suvichar | Tags: , , , , , , , | 6 Comments

શિક્ષક દિવસ !! Teachers Day !!

શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે.

જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે.

શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે,

જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી

શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે. તે પ્રેરણાના ફુવારાથી બાલક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને

તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી

એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે. 

સોજન્ય : વેબદુનિયા

shikshakdivas2013 second

Categories: Gujrati Suvichar | Tags: , , , , , | 1 Comment

ઑ “હ્રદય” …..

ohraday

Categories: Gujrati Suvichar | Tags: , , , , , , , , , , , , , , , , , | 6 Comments

અનુકરણ !!

mahanvyakti

Categories: Gujrati Suvichar | Tags: , , , , , , , , , , , , , , | 3 Comments

કામ ની અહેમિયત ને સમજો !!

potanahaathmaavelitak

Categories: Gujrati Suvichar | Tags: , , , , , , , , , , , , , | 5 Comments

હ્રદય નો સંદેશ એજ વાંચી શકે છે જે ……..

hradaynosandesh

 

ફોટો સોજન્ય : ગૂગલ ઈમેજીસ 

Categories: Gujrati Suvichar | Tags: , , , , , , , , , , , , , , | 8 Comments

Create a free website or blog at WordPress.com.